ઉદ્દેશ
રાજય સ્તરે રાહતનું વ્યવસ્થાપન તંત્ર કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ જેવી કે, દુષ્કાળ, ભારે વરસાદ તથા પૂર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી, મોટી કરૂણ હોનારતો, આગ – અકસ્માતની દુર્ઘટનાઓ, કેમીકલ અને ગેસ ગળતરની હોનારતો વગેરે માનવ સમુદાયને અસર કરતી તથા જાન – માલને મોટાપાયે નુકશાન કરતી આપત્તિઓમાં સંચાલન, દેખરેખ, સહાયતા અને વ્યવસ્થાપન માટે રચવામાં આવેલ છે.