ચોમાસું ૨૦૧૭ અતિભારે વરસાદથી નુકશાન રાજ્યમાં ૨૩-૨૪ જુલાઈ ૨૦૧૭ ના રોજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં થયેલ અતિભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્ણ કે આંશિક રીતે નુકશાન પામેલ રહેણાંકના હેતુ માટે સરકારી/પંચાયતની જમીનમાં દબાણ કરીને બાંધેલ કે અન્ય પ્રકારે અનઅધિકૃત બાંધેલ કાચા/પાકા મકાનો માટે રાજ્ય સરકારના ભંડોળમાંથી સહાય આપવા બાબત.
ઠરાવ ક્રમાંક સીએલએસ૧૦૨૦૧૭/૧૩૩૯/સ૩
[Gujarati] [588 kb]