ચોમાસુ -૨૦૧૭ - અતિભારે વરસાદથી નુકશાન રાજ્યમાં જુલાઈ-૨૦૧૭ દરમ્યાન બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં થયેલ અતિભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ સહાય તરીકે રાજ્ય સરકારના બજેટમાંથી તેમજ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી વધારાની સહાયની રકમ આપવા બાબત.
ઠરાવ ક્રમાંક સીએલએમ/૧૦૨૦૧૭/૧૧૮૯/સ૩
[Gujarati] [342 kb]