મુખ્યમંત્રી રાહત ફંડ
- માન. મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડ નીચે મળતા દાનના સ્વીકાર કરવા બાબત
- રાજયમાં/રાજય બહાર બનતા અકસ્માત અંગે ચૂકવવાની સહાય બાબત
- આનુષંગિક તમામ કામગીરી
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડના નિયમો
મુખ્યમંત્રી રાહત ફંડ અરજી ફોર્મ
અનુ. ક્ર. |
ફોર્મની માહિતી |
ડાઉનલોડ ફાઈલ |
૧. |
કિડની/હૃદય/કેન્સર/લીવરના રોગની સારવાર/ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સહાય. |
ડાઉનલોડ
[Gujarati] [428 kb] |
મુખ્યમંત્રી રાહત ફંડ ઠરાવની માહિતી
અનુ. ક્ર. |
ઠરાવની માહિતી |
ડાઉનલોડ ફાઈલ |
૧. |
લો-ઈન્કમ ગ્રુપના દર્દીઓને કીડની, કેન્સર અને કાર્ડિયોલોજી ખાતે રાહતદરે સારવાર આપવા બાબત (રૂ. ૯.૦૦ કરોડ).
ઠરાવ ક્રમાંક : બજટ-૧૦૨૦૧૧-ન.બા.૨-સ |
ડાઉનલોડ
[Gujarati] [98 kb] |
૨. |
ગ્રામ્ય વિસ્તારના ગરીબ કુટુંબોના સર્વાંગી વિકાસ માટેની શ્રમયોગી યોજનાના અમલીકરણ બાબત.
ઠરાવ ક્રમાંક : આઈડીબી/૧૦૨૦૧૧/એસએફએસ/૨૫૩૮/ખ-૧ |
ડાઉનલોડ
[Gujarati] [228 kb] |
૩. |
રાજ્યમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની આરોગ્ય સુરક્ષા માટે "મુખ્યમંત્રી અમૃતમ" (મા) યોજના.
ઠરાવ ક્રમાંક : એફપીડબલ્યુ/૧૦૨૦૧૨/૪૭૧/બ૧ |
ડાઉનલોડ
[Gujarati] [328 kb] |