Skip to
Main Content
Screen
Reader Access
A
A
A
.
Related Websites
Commissioner of Relief
Government of Gujarat
Search
Search Button
ગુજરાતી આવૃત્તિ
Revenue Department
Head of Departments
Settlement Commissioner & Superintendent of Land Records
Inspector General of Registration and Superintendent of Stamps
Deendayal Institute of Land & Survey
Revenue Inspection Commissioner
Special Secretary Revenue Department - Appeals
Gujarat Revenue Tribunal
Gujarat State Disaster Management Authority
Commissioner of Relief & Ex. Officio Secretary
Collectorates
Ahmedabad
Amreli
Anand
Arvalli
Banaskantha
Bharuch
Bhavnagar
Botad
Chhotaudepur
Dahod
The Dangs
Devbhoomi Dwarka
Gandhinagar
Gir Somnath
Jamnagar
Junagadh
Kutch
Kheda
Mahisagar
Mehsana
Morbi
Narmada
Navsari
Patan
Panchmahal
Porbandar
Rajkot
Sabarkantha
Surendranagar
Surat
Tapi
Vadodara
Valsad
.
About Us
Introduction
Relief Commissioner
Objective
Organisation Chart
Functions and Duties
Branches
Committees
News
Press Clip
Media
Photo Gallery
Video Gallery
SEOC
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર
રાજ્યમાં ચોમાસા ૫હેલાંની પૂર્વ તૈયારી
વર્ષાઋતુ દ૨મિયાન હવામાન અંગેની સૂચનાઓની આપલે
એસ.ઈ.ઓ.સી. ખાતે કચેરી વ્યવસ્થાતંત્રના કાર્યો અને ફરજો ફંડ
DEOC
Contact
Success Stories
Policy
Government Resolutions
Grant Allotment Orders
Acts and Rules
Circulars
CM Relief Fund
Notification
Manual
Disaster Management
NDMA
GSDMA
Pre-Preparation
Citizen Corner
Right to Information
Feedback
FAQ
List of Summaries
Important Links
Social Media Response
Download
Contacts
.
About Us
Introduction
Relief Commissioner
Objective
Organisation Chart
Functions and Duties
Branches
Committees
News
Press Clip
Media
Photo Gallery
Video Gallery
SEOC
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર
રાજ્યમાં ચોમાસા ૫હેલાંની પૂર્વ તૈયારી
વર્ષાઋતુ દ૨મિયાન હવામાન અંગેની સૂચનાઓની આપલે
એસ.ઈ.ઓ.સી. ખાતે કચેરી વ્યવસ્થાતંત્રના કાર્યો અને ફરજો ફંડ
DEOC
Contact
Success Stories
Policy
Government Resolutions
Grant Allotment Orders
Acts and Rules
Circulars
CM Relief Fund
Notification
Manual
Disaster Management
NDMA
GSDMA
Pre-Preparation
Citizen Corner
Right to Information
Feedback
FAQ
List of Summaries
Important Links
Social Media Response
Download
Contacts
મહેસુલ વિભાગ
વિભાગોના વડા
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ
દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા
મહેસુલ તપાસણી કમિશનર
ખાસ સચિવ (વિવાદ)
ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલ
Gujarat State Land use Board
Gujarat State Disaster Management Authority
રાહત કમિશનર
Collectorates
અમદાવાદ
અમરેલી
આણંદ
અરવલ્લી
બનાસકાંઠ
ભરૂચ
ભાવનગર
બોટાદ
છોટાઉદેપુર
દાહોદ
ડાંગ
દેવભૂમિ દ્વારકા
ગાંધીનગર
ગીર સોમનાથ
જામનગર
જુનાગઢ
કચ્છ
ખેડા
મહીસાગર
મેહસાણા
મોરબી
નર્મદા
નવસારી
પાટણ
પંચમહાલ
પોરબંદર
રાજકોટ
સાબરકાંઠા
સુરેન્દ્રનગર
સુરત
તાપી
વડોદરા
વલસાડ
Home
About Us
Branches
Print this
|
Share this
Branches
સ.૧ : શાખા
અછતના સમય દરમિયાન ઘાસચારો, પશુરાહતનાં પગલાં.
અછત / અર્ધઅછતના સમય માટે ઘાસ - ખાણની અંદાજી જરૂરિયાત.
આંતર જિલ્લા ઘાસની હેરફેર પર પ્રતિબંધ.
અછત દરમિયાન ઘાસ પરિવહન માટે રેલવે નૂરમાં રાહત બાબત.
વન ખાતાના ઘાસ ઉપલબ્ધો અને પ્રાપ્તિ.
ઘાસની ખરીદ - વેચાણ નીતિ.
ઘાસ પરિવહન માટે ટ્રાન્સપોટ કોન્ટ્રાકટ મંજૂર કરવા બાબત.
ઘાસ ખરીદ સમિતીની રચના.
અછત રાહત મહેકમની મંજૂરી અને તેને લગતી આનુષાંગિક કામગીરી.
અછત દરમિયાન મહેકમને લગતી બાબતોના ઓડીટ પારા.
બિયારણ - તગાવી.
અછત કામગીરી અંગેનો વાર્ષિક વહીવટી અહેવાલ.
અછત રાહત માટે તાંત્રિક મહેકમ ઉભુ કરવા નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ વિગેરે.
અછત સંદર્ભેના એમ.એલ.એ. / એમ.પી. સંદર્ભો.
અછત જાહેર થયા બાદ ઘાસને લગતી અન્ય બાબતો.
પાણી પૂરવઠાની કામગીરી.
સ. ૩ : શાખા
ડીઝાસ્ટર મેનેજમેન્ટની તમામ કામગીરી.
કેન્દ્રં સરકાર અને રાજય સરકારો સાથે ડીઝાસ્ટર મેનેજમેન્ટન તથા કુદરતી આફતોનીનીતિ વિષયક બાબતો.
ડીઝાસ્ટર મેનેજમેન્ટેના સંદર્ભમાં લોકસભા, રાજયસભા, વિધાનસભાના પ્રશ્નો,
પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ધરતીકંપ, કમોસમી વરસાદ, કરૂણ મોટી હોનારતને લગતી તમામ નીતિ વિષયક બાબતો.
બચત, રાહત, પુનઃ વસવાટના પ્રશ્નોનોની નીતિ વિષયક બાબતો.
પૂર, અતિવૃષ્ટિ , વાવાઝોડું અને કુદરતી આપત્તિ અંગે અંદાજ સમિતિ અને ઓડીટ રીપોર્ટ.
રાજયના બધા જિલ્લાના કુદરતી આપત્તિનો ભોગ બનેલ ઈસમોને મૃત્યુજ સહાય કેશડોલ્સ અંગે સહાયના ધોરણો બાબત.
ભારત - પાકિસ્તાન યુદ્ધ - ૧૯૭૧ના શરણાર્થીઓને પુનઃવસવાટ.
શાખાના વિષય સંદર્ભમાં ઓડીટ ફકરા - વિધાનસભા સમિતિની કામગીરી.
કુદરતી આફતોના સંદર્ભમાં કોર્ટ કેસોની કામગીરી.
રાહત નિયામકશ્રી અને નિયામકશ્રી, સ્વૈચ્છિક સંસ્થાઓની કચેરીની મહેકમને લગતી તમામ કામગીરી.
રાજય કક્ષાથી તાલુકા કક્ષા સુધીના તમામ ફલડ કંટ્રોલ રૂમ શરૂ કરવા, મહેકમની જગ્યાઓ ઉભી કરવી અને કંટ્રોલ રૂમની ઉપસ્થિેત થતી બાબતો.
ટેલીફોન, હોટલાઈન, વાયરલેસ સ્ટેશન અંગેની સઘળી કામગીરી.
૧૪ શાખાના નિયંત્રણ હેઠળની કચેરી માટે નાની મોટી ચીજવસ્તુની ખરીદી, વર્તમાનપત્રો મેગેઝીન મંગાવવા મંજૂરી.
કુદરતી આપત્તિઓના સંદર્ભમાં વાહનોની ખરીદી - મરામત વગેરેને લગતી કામગીરી.
ભૂકંપને લગતી બચાવ રાહત અંગેની આનુષાંગિક તમામ કામગીરી.
સ.૪ : શાખા
હુલ્લડો, આંદોલનો ,હડતાલ, તોફાનો, અકસ્માતો, રેલ્વે, હોડી ડૂબી જવી, આગના બનાવો વિગેરે અસર પામેલ તથા રમખાણગ્રસ્તોહ ને પુર્નવસવાટ-રાહતની નીતિવિષયક બાબતો
અતિવૃષ્ટિા, પૂર, વાવાઝોડુ, હુલ્લડ વિગેરેમાં રાજયકક્ષાની જિલ્લા, તાલુકા કક્ષાની વિવિધ રાહત સમિતિઓની રચના
રાજય કક્ષાની રાહત પુર્નવસવાટને લગતી વિવિધ સમિતિઓની બેઠકોની કાર્યવાહી
અસરગ્રસ્ત જિલ્લા ઓની મંત્રીશ્રીઓ / વરિષ્ઠ કક્ષાના અધિકારીઓમાં ફાળવણી.
કુદરતી આપત્તિઓ- અકસ્માતો-આંદોલનો વિગેરે બાબત રાજયપાલશ્રીના પખવાડીક અહેવાલો
કુદરતી આપત્તિઓ (અછત સિવાયની) હુલ્લડો, આંદોલનો, અકસ્માતો અંગે લોકસભા / રાજયસભાના પ્રશ્નો ટુંકી મુદતની નોટીસ વિગેરે
કુદરતી આપત્તિઓ વિગેરે : અછત સિવાય : બાબતો જિલ્લા તાલુકા પંચાયતના ઓડીટ અહેવાલો -પંચાયત રાજય સમિતિ
ખાતરી સમિતિ
પુન:વસવાટ અને પુન:નિર્માણ શાખા
આફતોનો સામનો કરવા માટેનું આગોતરૂં આયોજન કરવું.
પુનઃવસવાટ અને પુનઃનિર્માણની નીતિઓ ઘડવી, વહીવટી અને ક્ષેત્રિયતંત્ર મારફત તેની યોજનાઓ બનાવી તેનો અમલ કરાવવો.
માન. મુખ્યમંત્રીશ્રી નું રાહત ફંડ
માન.મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ નીચે મળતા દાનના સ્વીકાર કરવા બાબત.
રાજયમાં / રાજય બહાર બનતા અકસ્માત અંગે ચૂકવવાની સહાય બાબત.
માન.મુખ્યમંત્રીશ્રીના રાહતફંડને અન્વયે આનુષાંગિક તમામ કામગીરી.
Related Links
About Us
Introduction
Relief Commissioner
Objective
Organisation Chart
Functions and Duties
Branches
Committees
News
Media
Press Clip
Water Level of Dams