સંક્ષેપ |
English |
Gujarati |
ICS |
Incident Command System |
ઘટના નિયંત્રણ તંત્ર |
EOC |
Emergency Operation Center |
આકસ્મિક સંચાલન કામગીરી કેન્દ્ર |
DCR |
District Control Room |
જીલ્લા નિયંત્રણ કક્ષ |
TCR |
Taskforce Control Room |
કાર્યદળ નિયંત્રણ કક્ષ |
TLCR |
Taluka Level Control Room |
તાલુકા સ્તરનો નિયંત્રણ કક્ષ |
DC |
District Collector |
જીલ્લા કલેક્ટર |
RAC |
Resident Additional Collector |
નિવાસી અધિક કલેક્ટર |
ARDC |
Additional Resident Dy.Collector |
અધિક નિવાસી નાયબ કલેક્ટર |
DDO |
District Development Officer |
જીલ્લા વિકાસ અધિકારી |
DSP |
District Supritendent of Police |
જીલ્લા પોલીસ અધિક્ષક |
SDM |
Sub Divisional Megistrate |
સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ |
TDO |
Taluka Development Officer |
તાલુકા વિકાસ અધિકારી |
ULB |
Urban Local Body |
સ્થાનિક શહેરી મંડળ |
NCC |
National Cadets Corps |
નેશનલ કેડટ કોર્પ્સ |
NGO |
Non Government Organization |
બિનસરકારી સંગઠનો |
CD |
Civil Defence |
નાગરિક સંરક્ષણ |
GSDMA |
Gujarat State Disaster Mgmt |
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ |
SOP |
Standard Operating Procedure |
પ્રમાણભુત સંચાલન કાર્યપધ્ધતિ |